PM Modi Road Show | મંગળવારે PM Modi-UAE President નો સૌથી લાંબો રોડ શો, જુઓ મોટા સમાચાર
gujarati.abplive.com
Updated at:
07 Jan 2024 06:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM Modi Road Show | વાઇબ્રન્ટ ગુજરાત પહેલા અમદાવાદમાં તૈયારીઓ. પીએમ મોદી અને દુબઇના રાષ્ટ્રપતિનો રોડ શો .માનવ સાંકળ બનાવી બંને નેતાઓનું અભિવાદન ઝીલવામાં આવશે. આગામી સપ્તાહમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પહેલા પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઇના રાષ્ટ્રપતિ મોહમદ બિન ઝાયેદ અલ નાહ્યાન એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે તેમજ ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજરી આપશે.જે માટેની તૈયારીઓ આશ્રમમાં શરૂ કરવામાં આવી છે.