અમદાવાદની પ્રાચી PM બોક્સમાં બેસીને રિપબ્લિક ડેની પરેડ નિહાળશે
અમદાવાદની પ્રાચી જિંદલ પીએમ બોક્સમાં બેસીને રિપબ્લિક ડેની પરેડ નિહાળશે. દેશભરમાંથી 50 બાળકોની પસંદ કરવામાં આવ્યા છે જેમાં પ્રાચીનો સમાવેશ થયો છે ત્યારે પરિવારમાં હર્ષની લાગણી અનુભવાઇ રહી છે. પ્રાચી અમદાવાદની ડીપીએસ સ્કૂલની ધોરણ 11 ની વિદ્યાર્થીની છે. પ્રાચી પરેડ પીએમ બોક્સમાં બેસીને નિહાળશે