અમદાવાદના બોપલમાં પ્રિ-મોનસૂનની કામગીરી માત્ર કાગળ પર, રસ્તા પર ખોદકામ થતાં હાલાકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના બોપલમાં પ્રિ-મોનસૂનની કામગીરી નેવે મુકાઇ છે. અહી ચોમાસામાં ખોદકામ શરૂ કરાયું છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.