આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ અચાનક અમદાવાદ સિવિલની મુલાકાતે પહોંચ્યા

Continues below advertisement

અમદાવાદ (Ahmedabad)માં વધતા કોરોના (Corona) સંક્રમણ વચ્ચે આરોગ્ય સચિવ જયંતિ રવી (Jayanti Ravi)એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)ની ઓચિંતી મુલાકાત લીધી હતી. એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમાર(Pankaj Kumar) અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે (Jayprakash Shivhare)એ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram