Ahmedabad ના નરોડામાં ધોરણ 9થી 12ની કાલથી શરૂ થનાર પરીક્ષાનો કરાયો વિરોધ
રાજ્યમાં કોરોનાના વધતા કેસના કારણે હવે વાલીઓ ચિંતામાં મુકાયા છે. અમદાવાદના નરોડામાં ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશને વિરોધ કર્યો હતો. વાલીઓએ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાના નારા લગાવ્યા હતા. વાલીઓએ ઓફલાઈન શિક્ષણ બંધ કરાવાના નારા લગાવી વિધાર્થીઓની સુરક્ષાની વાત કરી હતી.