અમદાવાદઃ ફરી વરસ્યો વરસાદ, ખૈલેયાઓમાં જોવા મળી ચિંતા; કયા કયા વિસ્તારોમાં ખાબક્યો?

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસાદ ખૈલેયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નારોલથી બાપુનગર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola