Rath Yatra 2024| રથયાત્રાની તૈયારીઓ શરૂ થતાની સાથે જ પોલીસ આવી એક્શનમાં.. જાણો કેવો છે બંદોબસ્ત?

Continues below advertisement

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનીઓ જ ગણાઈ રહી છે ત્યારે અષાઢી બીજના દિવસે વાજતે ગાજતે ભગવાન જગન્નાથજી નગરી યાત્રાએ નીકળતા હોય છે તે પહેલા જગન્નાથ મંદિરમાં બોમ્સ કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યારે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે અને એ સમય દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે છે ત્યારે રથયાત્રાના એક મહિના પહેલાથી જ મંદિરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે... ભક્તોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ રીતે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram