અમદાવાદના ગીતા મંદિર એસ.ટી.બસ સ્ટોપ પર માસ્કને લઇને રિયાલિટી ચેક

Continues below advertisement
કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવું જરૂરી છે. આપણી ચેનલ ABP અસ્મિતા પર માસ્ક પહેરાવો મુહિમ ચલાવી રહ્યા છે ત્યારે આજે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી અમદાવાદના ગીતામંદિર બસ ડેપો પર. અહીં રોજના હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે અહીં આવેલા ચા નાસ્તાના સ્ટોલ્સમાં પણ લોકો માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા લોકોને માસ્કનું મહત્વ સમજાવતા અને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અપીલ કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram