કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં કોરોનાની રસી લેવા સિનિયર સિટીઝનોએ લગાવી લાઇન, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશનમાં ઝડપ વધારવા માટે મહાનગરપાલિકાએ 238 સ્થળ પર કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરી છે. જેમાં 13 સરકારી હોસ્પિટલ, 64 ખાનગી હોસ્પિટલ ઉપરાંત 8 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, 72 અર્બન હેલ્થ સેન્ટર, 75 સરકારી- પ્રાઇવેટ સ્કૂલ અને 6 કોમ્યુનિટી સેન્ટર છે. અમદાવાદના ટાગોર હોલમાં વહેલી સવારથી જ સિનિયર સિટિઝનો રસી લેવા પહોંચ્યા હતા.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Ahmedabad Corona Vaccine Senior Citizens Lined Up Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update