અમદાવાદઃ બહેન વરરાજા ભાઈને બુલેટ પર લાવી, આ લગ્ન જોવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો
Continues below advertisement
અમદાવાદના મણિનગરમાં અનોખા લગ્ન યોજાયા છે. અહીંયા એક બહેન તેના ભાઈના લગ્નમાં બુલેટ પર આવી હતી. આ બહેનને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભાઈને લઈને બુલેટ પર બહેન આવી હતી.
Continues below advertisement