અમદાવાદમાં મેટ્રોની ધીમી કામગીરી, ભાજપના કાઉન્સિલરો થયા ખફા, જુઓ વિડીયો
Continues below advertisement
અમદાવાદમાં (Ahmedabad) મેટ્રોની (Metro) કામગીરી ગોકળ ગાયની જેમ ચાલી રહી છે. જેના કારણે ભાજપના કાઉન્સિલરો (BJP councilors) ખફા થયા છે. વ્યાસવાડીથી RTO જવાના માર્ગ પર બિસ્માર રોડ અંગે ભાજપના કાઉન્સિલરો નારાજગી વ્યક્ત કરી છે. સરદાર પટેલના કાઉન્સિલરોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Ahmedabad Gujarat News World News Sardar Patel Metro Councilors ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Bismar ABP ABMIT Updates Vyaswadi Narajagi