Gujarat Municipal Election 2021: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલમાં કર્યું મતદાન
Continues below advertisement
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મહાનગરપાલિકાઓમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વોર્ડની માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarat Municipal Election 2021: State's Home Minister Pradipsinh Jadeja Cast His Vote In Vastral.