અમદાવાદ મુંબઇ વચ્ચે આજથી ફરી તેજસ ટ્રેનનો પ્રારંભ, જુઓ વીડિયો

અમદાવાદ મુંબઇ વચ્ચે આજથી ફરી તેજસ ટ્રેનનો (Tejas train) પ્રારંભ થશે. તેજસ ટ્રેનમાં મુસાફરોને મફતમાં માસ્ક, સેનેટાઇઝર (safety protocols) સહિતની કિટ અપાશે. કોરોના મહામારીના (corona pandemic) કારણે  તેજસ ટ્રેનમાં (Tejas Express) બે મુસાફરો વચ્ચે એક સીટ ખાલી રાખવામાં આવશે. તેજસ ટ્રેનને વિશેષ સ્તર પર અંધેરી રેલવે  સ્ટેશન  પર સ્ટોપેજ રખાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola