હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં એડવોકેટ જનરલે પોતાના પક્ષમાં શું કહ્યું?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 12:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઈકોર્ટ(High Court)માં ચાલી રહેલી સુનાવણીમાં એડવોકેટ જનરલ પોતાનો પક્ષ રાખી રહ્યાં છે.ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે સરકાર ગંભીર છે.તેમણે વધુમાં કહ્યું કે, આ નફો કમાવવાનો સમય નથી હોસ્પિટલોએ સમજવું જોઈએ.