Ahmedabad ના અસારવા વિસ્તારનું તળાવ બન્યું શોભાના ગાંઠિયા સમાન

Continues below advertisement
અમદાવાદના અસારવામાં 8 વર્ષ પહેલાં તૈયાર થયેલું અસારવા તળાવ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. ૮ વર્ષ પહેલા રૂપિયા ૯૮ કરોડના ખર્ચે અસારવામા તળાવનો વિકાસ કરવામાં આવ્યો. જોકે દેખરેખ ન થતા હાલ આ તળાવની બત્તર હાલ બની છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram