Ahmedabad: રેમડેસિવીર ઈન્જેક્શન અંગે AMCએ શું કર્યો મહત્વનો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં રેમડેસિવીર ઈન્જેક્શન(Ramdasivir injection ) અંગે મનપાએ મહત્વનો નિર્ણય કર્યો છે. આડેધડ રેમડેસિવીર ઈન્જેક્શન લખતા તબીબો સામે કાર્યવાહી કરાશે. જે લોકો ઈન્જેક્શનની ખરીદી કરી ગયા છે તેમાં તબીબોના પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી કરાશે.
Continues below advertisement