લોકડાઉનના કારણે ડ્રાઇવરોના ઘરના પેંડા પણ થંભી ગયા

Continues below advertisement

લોકડાઉનના કારણે બીઆરટીએસના ડ્રાઇવરોની હાલત કફોડી બની છે. ગયા વર્ષના 3 મહિનાનો અને આ વર્ષના બે મહિનાનો પગાર બાકી છે. અધિકારીઓએ જવાબ ન આપતા હોવાથી ડ્રાઇવરો દાયનીય સ્થિતીમાં મુકાયા છે. ટ્રાવેલ ટાઇમ્સ કંપનીના ડ્રાઇવરો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram