Ahmedabad: કોન્સ્ટેબલ જ બન્યો બુટલેગર, દારૂની 157 બોટલો સાથે ઝડપાયો વિક્રમ વાઘેલા
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં કોન્સ્ટેબલ(Police Constable) જ બુટલેગર બન્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. જે 157 બોટલ દારૂના જથ્થા સાથે કોન્સ્ટેબલ વિક્રમ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે.
Continues below advertisement