અમદાવાદ શહેરમાં આ વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કરાયો સમાવેશ, જુઓ વીડિયો
કોરોનાના કેસ વધતા અમદાવાદ શહેરમાં વધુ 18 વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ચાર વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં શહેરના 293 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે.