Ahmedabad:કોરોનાકાળમાં શહેરની આ શાળાએ પોઝિટીવ દર્દીઓના સગા માટે કરી વ્યવસ્થા, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સંક્રમણ દરમિયાન અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલે શીલજ તેમજ હાથીજણમાં પોઝિટીવ દર્દીઓ સગાઓના રહેવા અને જમવા માટેની નિઃશુલ્ક વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે. અહીં 400 લોકોના રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરાશે.
Continues below advertisement