અમદાવાદમાં આજે બે સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરાયુ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2022 03:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમદાવાદમાં બે સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ, એક સમાજ કલ્યાણ નિરીક્ષક જૂનિયર અને બીજી વિતરણ અધિકારી સહકારની જગ્યાઓ માટેની પરીક્ષા યોજાઇ