પહેલા માસ્ક પછી વાતઃ વાડજમાં મસાલા ભંડારમાં વેપારીઓ દેખાયા માસ્ક વગર,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Mar 2021 10:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વાડજમાં મસાલા ભંડારમાં વેપારીઓ માસ્ક વગર જોવા મળ્યા છે. અહીં લોકો માસ્ક ન પહેરવા અંગે બહાના પણ કાઢી રહ્યાં છે.