અમદાવાદમાં ગોતા વિસ્તારમાં વૃક્ષારોપણના સ્થળે વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરતા કાર્યક્રમ સ્થળ ધોવાઈ ગયું છે.