Ahmedabad ના મેઘાણીનગરમાં ટ્યૂશન ક્લાસ હતા ચાલુ, પોલીસે ક્લાસિસ કરાવ્યા બંધ
અમદાવાદમાં ખાનગી ટ્યુશન ક્લાસિસની મનમાની સામે આવી છે. ખાનગી ટ્યુશન કલાસિસ દ્વારા સરકારના આદેશની અવગણના કરવામાં આવી હતી. કલાસિસ બંધ કરવાનો આદેશ હોવા છતાં કલાસિસ શરૂ રખાયા હતા. મેઘાણીનગર વિસ્તારમાં તમામ કલાસિસ ચાલુ હતા. પોલીસે ટ્યુશન કલાસીસ બંધ કરાવ્યા હતા.