અમદાવાદના આ પૂર્વ વિસ્તારમાં વેપારીઓ ટેસ્ટિંગ ઝોનથી અજાણ, જુઓ વીડિયો

અમદાવાદના બાપુનગર અને સરસપુર જેવા પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઊભા કરાયેલા ટેસ્ટિંગની વ્યવસ્થા વિશે માહિતી જ નથી. અહીં વેપારીઓએ નજીકમાં કોઈ સેન્ટર અપાઈ તેવી માગ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola