Vande Bharat Train | PM મોદીએ શરૂઆત કરાવેલી વંદે ભારત ટ્રેનની શું શું છે ખાસિયત? Watch Video
અમદાવાદથી વડાપ્રધાન મોદીએ 85 હજાર કરોડની રેલ પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલી વખત આવું બન્યું જ્યારે આટલી મોટી સંખ્યામાં વિકાસ કામોની શરૂઆત કરવામાં આવી હોય. અમદાવાદ મુંબઈ સહિત 10 નવી વંદે ભારત ટ્રેનને વડાપ્રધાને લીલી ઝંડી દેખાડી હતી.