પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના આજે અંતિમ સંસ્કાર થશે
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ થશે. માધવસિંહના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. અંતિમ યાત્રા પહેલા માધવસિંહના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લાવવામાં આવ્યો હતો. ગાંધીનગરથી અંતિમ યાત્રા નીકળી કોંગ્રેસ કાર્યાલય પહોંચશે