World Cup 2023 final : PM મોદી સહીત અન્ય ક્યાં VVIP લોકો મેચ જોવા આવશે
અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ નિહાળવા માટેનું પીએમ મોદીએ આમંત્રણ સ્વીકાર્યું,ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ સાથે મેચ જોવા આવશે,મુકેશ અંબાણી, ગૌતમ અદાણી પણ મેચ જોવા આવશે
Tags :
Australia WorldCup23 Icccricketworldcup2023 Narendramodi Mukeshambani Gautamadani AnthonyAlbanese