મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર-20માં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત અંતર્ગત અમદાવાદના વોર્ડ નંબર 20 બોડકદેવના રહીશો સાથે વાત કરી હતી. બોડકદેવ વોર્ડમાં 98,004 મતદારો મતદારયાદીમાં નોંધાયેલા છે. વોર્ડમાં ગત ટર્મ ભાજપની પેનલ વિજેતા બની હતી. અગાઉ બોડકદેવ નગરપાલિકામાં સમાવેશ થયેલો વિસ્તાર હતો. બોડકદેવ વોર્ડના ચારેય કાઉન્સિલરોની કામગીરીથી નાગરિકો સંતુષ્ટ છે
Continues below advertisement