મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર-34ના લોકોની શું છે સમસ્યા?
મારો વોર્ડ મારી વાત અંતર્ગત અમદાવાદના વોર્ડ નંબર 34ના સ્થાનિકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. 2015માં વોર્ડમાં કોંગ્રેસની પેનલે વિજય મેળવ્યો હતો. વોર્ડ સતત અવિકસિત હોવાનો સ્થાનિકોએ મત વ્યક્ત કર્યો હતો.