મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વોર્ડ નંબર 31ના લોકો કાઉન્સિલરોની કામગીરીને લઈને શું કહીં રહ્યાં છે ? જુઓ વીડિયો
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમમાં અમદાવાદના વાસણા વોર્ડના લોકો સાથે વાતચીત કરી હતી. 50 વર્ષમાં કોંગ્રેસ આ વોર્ડમાં ખાતું ખોલાવી શકી નથી. છેલ્લી પાંચ ટર્મથી ભાજપના કાઉન્સિલર ચૂંટાઈને આવે છે. સ્થાનિકોએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં સૌથી વધુ કાર્ય અમારા વોર્ડના કાઉન્સિલરોએ કર્યા હતા.
Continues below advertisement