કોરોના વચ્ચે અમદાવાદ કોર્પોરેશનની બેધારી નીતિ, સાબરમતી રિવરફ્રન્ટ બંધ પણ વોટર એક્ટિવિટી ચાલુ
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ કોર્પોરેશનની બેધારી નીતિ સામે આવી છે. સાબરમતી રિવરફ્રંટ નાગરિકો માટે બંધ પરંતુ વોટર એક્ટિવિટી ચાલુ રાખવામાં આવી છે. સવારના નવથી રાતના આઠ વાગ્યા સુધી વોટર એક્ટિવિટી ચાલુ રાખવામાં આવી છે.