Ahmedabad:પશ્વિમ રેલવેની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની અનોખી પહેલ, તૈયાર કર્યો સોલિડ વેસ્ટ પ્લાન્ટ
અમદાવાદના કાલુપર રેલવે સ્ટેશન(Kalupar railway station) પર દૈનિક બે ટન કચરો(garbage) મુસાફરો નાંખતા હતા. જેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પશ્વિમ રેલવેએ પહેલ કરી છે.જે માટે રેલવે સ્ટેશને સોલિડ વેસ્ટ પ્લાન્ટ તૈયાર કર્યો છે. આ કચરામાંથી એક કંપની રેલવેને જરૂરી વસ્તુ બનાવી આપે છે.