નીતિન પટેલે રસી લેતાં પહેલાં ડો. મોના દેસાઈના કાનમાં શું કહ્યું કે મોના દેસાઈ ખડખડાટ હસી પડ્યાં ? જુઓ વીડિયો
Continues below advertisement
વડા પ્રધાન નરેંદ્ર મોદીએ શનિવારે દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. કોરોનાની રસી સૌથી પહેલાં હેલ્થ વર્કર્સને અપાઈ રહી છે અને પહેલા તબક્કામાં ડોક્ટર્સ સહિતના હેલ્થ વર્કર્સને રસી અપાઈ છે. અમદાવાદમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (આઈએમએ)નાં ભૂતપૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈએ પણ શનિવારે કોરોનાની રસી લીધી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના કાનમાં કઈંક કહ્યું હતું અને તે પછી ખડખડાટ હસી પડ્યા હતા.
Continues below advertisement