અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવાને લઇને શું આવ્યા મોટા સમાચાર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવાને લઇને મોટા સમાચાર આવ્યા હતા. સી પ્લેન સેવા ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં ફરી શરૂ થઇ શકે છે. 26 અથવા 27 ડિસેમ્બરના રોજ સી પ્લેન અમદાવાદ પરત ફરી શકે છે.
Continues below advertisement