કોંગ્રેસ નેતા અમિત નાયકે AMC કમિશનરને શું લખ્યો પત્ર? શેની કરી માંગ ?

અમદાવાદની શારદાબેન અને એલજી હોસ્પીટલમાં કોવિડ સિવાની અન્ય સેવાઓ શરૂ કરવા માંગ કરાઇ છે. કોંગ્રેસના નેતા અમિત નાયકે AMC કમિશનરને આ અંગે પત્ર લખ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola