અમદાવાદના મેયર બીજલ પટેલે ભાંગરો વાટ્યો, કલમ 370ના બદલે કઇ કલમ નાબૂદ કરી હોવાનું કહ્યુ, જુઓ વીડિયો
અમદાવાદના મેયર બીજલ પટેલે સુરેન્દ્રનગરમાં સભા સંબોધતી વખતે ભાંગરો વાટ્યો હતો. સુરેંદ્રનગરના સાયલામા સભા સંભોધતી વખતે અમદાવાદના મેયર બીજલ પટેલે જમ્મુ કાશ્મીર માં 370 ની કલમના બદલે 360ની કલમ બોલ્યા હતા. કિરીટસિંહ રાણા માટે સાયલામાં સભા દરમિયાન કલમ 370ને બદલે કલમ 360 બોલ્યા હતા.