કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં ક્યા નવા લક્ષણો જોવા મળી રહ્યા છે? શું કહી રહ્યા છે બાળરોગ નિષ્ણાંત?

Continues below advertisement

ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર (Corona second face) માં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બાળકોને રમવા મોકલતા હોય કે પછી બાળકોને લઈને બેદરકારી રાખી રહ્યા હોય, તો ચેતી જવાની જરૂર છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં બાળરોગ ક્રિટીકલ કેરના નિષ્ણાંત ડો. અમિત ચિતલિયા (Dr. Amit Chitaliya) એ બાળકોમાં કોરોનાના લક્ષણો ( Children Symptoms) અંગે વાત કરી હતી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram