ક્રાઇમ બ્રાન્ચે મહિલા PI ગીતા પઠાણની કેમ ધરપકડ કરી?
અમદાવાદમાં ઝડપાયેલી હની ટ્રેપ ગેંગની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. પૂછપરછ દરમિયાન મહિલા PI ગીતા પઠાણનું નામ સામે આવ્યું છે. હની ટ્રેપ ગેંગનો સાથ મહિલા PI ગીતા પઠાણ આપતા હોવાનું સામે આવ્યું છે.