Ahmedabad: કોરોનાની ત્રીજી લહેરને લઇ તૈયારી, આ હોસ્પિટલમાં બાળકો માટે વધુ 100 બેડ રખાશે
અમદાવાદમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે તેવી આશંકાને પગલે સોલા સિવિલમાં બાળકો માટે વધુ 100 બેડ તૈયાર રાખવામાં આવશે