અમદાવાદમાં રથાયાત્રા નીકળશે કે નહીં? નીતિન પટેલે શું આપ્યું નિવેદન?
સમય સંજોગોને ધ્યાનમાં રાખી ટ્રસ્ટના (jagannath temple) સંકલન સાથે રથયાત્રા (rathyatra ahmedabad) યોજવા અંગે નિર્ણય લેવાશે. નિયમોને ધ્યાનમાં રાખી મર્યાદિત લોકોની હાજરીમાં જળયાત્રા યોજાઈ હતી. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં વેક્સિનેશન સેંટર શરૂ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જળયાત્રામાં હાજરી આપી હતી.