World Cup 2023 | મેચને લઈને 2થી 5 હજારમાં આવતી ફ્લાઈટનો રેટ થયો સીધો 25 હજાર રૂપિયા, જુઓ વીડિયો
abp asmita
Updated at:
17 Nov 2023 09:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWorld Cup 2023 | વર્લ્ડકપની ફાઈનલમાં ભારત પ્રવેશી ચુક્યું છે જેને લઈને દેશવાસીઓ ઘેલમાં છે. જેને લઈને હવે અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં વધારો થયો છે.