શનિ-રવિ ખાનગી હોસ્પિટલ બંધ પાડીને વિરોધ, જાણો શું છે મામલો
બીયુ પરમિશન અને C ફોર્મ મામલે AHNA ને AMA નું સમર્થન,AMC દ્વારા ફોર્મ C અને બીયુ પરમિશન માટેની મુદ્દતમાં વધારો ન કરાતા AHNA એ શનિવાર અને રવિવારે તબીબી કામગીરી બંધ રાખવા કરી છે જાહેરાત,AHNA ના સમર્થનમાં AMA અંતરગતના તબીબો પણ કામગીરીથી રહેશે અળગા