માવઠાથી થયેલા નુકસાનને લઇ ખેડૂતોને વળતરની કોગ્રેસ નેતા અમિત ચાવડાએ ઉઠાવી માંગ

પાક નુક્સાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય જાહેર કરવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ માંગ કરી હતી. કમોસમી વરસાદથી મગફળી, ઘઉં, જીરા, ચણા સહિતના પાકને ભારે નુક્સાન થયું હોવાની રજૂઆત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola