અમરેલીના રાજૂલામાં MLA અમરીશ ડેર અને રેલવે પોલીસ વચ્ચે સર્જાયો વિવાદ,જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલી(Amreli)ના રાજૂલામાં ધારાસભ્ય અમરીશ ડેર(Amrish Der) અને રેલવે પોલીસ(railway police) વચ્ચે રેલવેની જગ્યા નગરપાલિકાને ન આપવા વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય અમરીશ ડેરે JCBના આડે સુઈને રેલવેનું કામ અટકાવ્યું છે.
Continues below advertisement