કોરોનાના કેસ વધતા આણંદના આ ગામમાં સ્વયંભૂ લોકડાઉન, જુઓ વીડિયો

કોરોના (corona) સંક્રમણ વધતા આણંદના વિરસદ ગામમાં સ્વંયભૂ લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યું છે. વીસથી વધુ કેસ નોંધાતા ગ્રામપંચાયતે આ નિર્ણય કર્યો હતો. એક સપ્તાહ સુધી બપોરે એક વાગ્યા બાદ વિરસદ ગામમાં લોકડાઉન રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola