આણંદઃ ફટાકડાની દુકાનમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગનો એક કર્મચારી થયો ગંભીર રીતે ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2021 01:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. આ સાથે જ બે માળ ખાખ થયા છે. આટલું જ નહીં અહીંયા ઊભેલી સાતથી વધુ બાઈક અને એક કાર પણ સળગતા ખાખ થઈ ગયા છે.ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી છે.