આણંદઃ બોરસદમાં સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે મહી કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં ભરાયા પાણી
Continues below advertisement
આણંદના બોરસદમાં સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે મહી કેનાલ ઓવરફ્લો થઈ છે. કેનાલ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારો અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે.
Continues below advertisement