આણંદ વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિ.ના VCની સ્પષ્ટતા, નર્સિંગમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા

આણંદ (aanand) વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના (Vallabh Vidyanagar Sardar Patel University) વાઇસ ચાન્સેલરે પરીક્ષા (exam) મામલે સ્પષ્ટતા કરી હતી. નર્સિંગમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. તો બાકીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola