સાણંદ APMCમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી અટકાવી
સાણંદ એપીએમસીમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી અટકાવી છે. સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા વેપારીઓ ઓછા ભાવ આપતા હોવાનો આરોપ છે. સરખા ભાવ નહી મળે ત્યાં સુધી હરાજી નહી થવા દેવાની ખેડૂતોની ચીમકી.